એપશહેર

19 ઓક્ટોબર જન્મદિવસ રાશિફળઃ પરિવારમાં શુભ કાર્ય થશે, પર્યટનનો યોગ

આજે જેમનો જન્મદિવસ છે તેમને ખૂબ-ખૂબ શુભકામના. આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ સારુ રહે તેવી શુભેચ્છા

I am Gujarat 19 Oct 2021, 7:19 am
આજે એક્ટર સની દેઓલ અને કોરિયોગ્રાફર શ્યામક દાવરનો જન્મદિવસ છે. તેમની સાથે આજે જે લોકોનો પણ જન્મદિવસ છે તેમને ઉજજવળ ભવિષ્યની શુભકામના.
I am Gujarat 19th october birthday jyotish for year 2021 to 2022
19 ઓક્ટોબર જન્મદિવસ રાશિફળઃ પરિવારમાં શુભ કાર્ય થશે, પર્યટનનો યોગ


આ વર્ષ ચંદ્ર ગુરુ વર્ષના સ્વામી ગ્રહ બન્યા છે. 28 ઓક્ટોબરથી નવેમ્બરના અંત સુધી શુભ કાર્યો પર વ્યય થશે. કીર્તિંમાં વૃદ્ધિ થશે, હર્ષ દાયક મંગળમય પરિવર્તન અને મનોરથ સિદ્ધિ થશે. ડિસેમ્બર અને જાન્યુઆરી 2022નો સમય સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી, તેમ છતાં નિયમિત કાર્યક્રમમાં ફેરફાર લાવવાથી લાભ થશે.

ફેબ્રુઆરી અને માર્ચ સુધી તમામ અટવાયેલા કામ કેટલાક વ્યય કર્યા બાદ થઈ જશે. એપ્રિલ અને મે મહિનામાં મંગળ કાર્યની યોજના બનશે. જૂન અને જુલાઈ તમારા પુરુષાર્થને ઉજાગર કરશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી સકારણીય યાત્રા અને પર્યટનનો યોગ છે.

ઓક્ટોબરના અંત સુધી તમારા જ્ઞાન અને મનોરંજન પર ખર્ચ કરવો સુખદ સિદ્ધ થશે. વર્ષના ઉત્તરાર્ધ વ્યસ્તતાનો છે. નવેમ્બરની શરુઆતથી વિદ્યાર્થીઓની મનોરથ સિદ્ધિ થશે. નિરાધાર ભ્રમ અને ભયની સ્થિતિના કારણે વ્યવસાયમાં અરૂચિ અને આવાગમનમાં આવી રહેલી અડચણ સમાપ્ત થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો