એપશહેર

1st March Birthday Horoscope: ધન લાભનો અવસર મળશે, વિદ્યાર્થીઓ માટે ઉત્સાહજનક રહેશે વર્ષ

1st March Birthday Horoscope: આજે જેમનો જન્મદિવસ છે તેમને ખૂબ-ખૂબ શુભેચ્છા. આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ સારું રહે તેવી શુભકામના

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 1 Mar 2023, 7:32 am
ભારતની મહાન બોક્સર એમસી મેરીકોમ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, નેતા એમકે સ્ટાલિન અને એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂઝાનો જન્મદિવસ છે. તેમને અને આજે જેમનો પણ જન્મદિવસ છે તમામને ખૂબ-ખૂબ શુભકામના.
I am Gujarat mary kom
1 માર્ચ જન્મદિવસ રાશિફળ


આ વર્ષ શુક્ર સૂર્ય અને બુધ વર્ષના સ્વામી બન્યા છે. નવમા ભાવમાં મીન રાશિના દેવગુરુ ગુરુ 30 માર્ચ સુધી તમારા વિશેષ પરિશ્રમને ઉજાગર કરશે. બૌદ્ધિક પ્રયાસોમાં પણ આશાતીત સફળતાનું દ્રષ્ટિગોચર થશે.

એપ્રિલમાં કેટલાક જાતકો માટે આજીવિકાની પ્રાપ્તિની શરૂઆત થશે. મે સુધી કેટલાક જાતકોને અનિયોજિત રીતે ધન લાભનો અવસર મળશે. જૂન-જુલાઈમાં દૂર અને નજીકની યાત્રાનો યોગ બની રહ્યો છે. ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી મંગળ ગ્રહ તમારા કાર્યક્ષેત્ર પર હાવી રહેશે જે તમને ક્રિયાશીલ અને સાહસી બનાવશે. ઓક્ટોબરમાં ગ્રહયોગ નવા વેપારી કર્મ કરવા માટે શ્રેષ્ઠ છે.

પહેલી નવેમ્બરથી ડિસેમ્બરના અંત સુધી તમારો ભાગ્યોદય પુરુષાર્થ અને બુદ્ધિબળથી થશે. વિદ્યાર્થીઓ માટે વર્ષ ઉત્સાહજનક રહેશે. મહિલાઓ માટે વર્ષનો ઉત્તરાર્ધ જાન્યુઆરી 2024ના અંત સુધી વધારે સિદ્ધિદાયક સિદ્ધ થશે.

આ સમયે તમારી દૂરદર્શિતાની અસર તમારા કામકાજ પર પડશે. આજીવિકા ક્ષેત્રમાં તમારા અનુભવને બીજા લોકો ઓળખવા લાગ્યા છે. ફેબ્રુઆરીમાં કોઈ સારી કંપનીમાંથી ઓફર આવે તેવી શક્યતા છે.

- આચાર્ય કૃષ્ણદત્ત શર્મા

Read latest Astrology News and Gujarati News
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો