એપશહેર

22 સપ્ટેમ્બર જન્મદિવસ રાશિફળઃ મહિલાઓના સુખ-સન્માનમાં થશે વૃદ્ધિ

આજે જે લોકોનો જન્મદિવસ છે તેમને ખૂબ-ખૂબ શુભેચ્છા. સાથે જ આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ કેવું રહેશે તે જાણો...

I am Gujarat 22 Sep 2020, 7:22 am
આજે જે લોકોનો જન્મદિવસ છે તેમને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ...
I am Gujarat BIRTHDAY CAKE


આ વર્ષ મંગળ બુધ ચંદ્રના પ્રભાવ ક્ષેત્રમાં રહેશે. સપ્ટેમ્બરના બાકીના દિવસોમાં આયાત-નિકાસ સાથે જોડાયેલા લોકોને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડશે. ઓક્ટોબર સુધી સારા અવસરો પ્રાપ્ત થશે. ગયા વર્ષના બધા બાકી પ્રસંગ બહાર આવશે. નવેમ્બરમાં આર્થિક કષ્ટ વ્યથિત કરી શકો છો.

ડિસેમ્બર-જાન્યુઆરીમાં જ્યાં તમારે કોઈ ભાગ્યવર્ધક કાર્યક્ષેત્ર સાથે જોડાવું પડશે. તો ફેબ્રુઆરીના બાકીના દિવસો સુધી તમારા કાર્ય કૌશલ અને એકાગ્રતાથી તમામ જોખમી કાર્ય સરળ થઈ જશે. આ વર્ષના ઉત્તરાર્ધ માર્ચથી એપ્રિલ સુધી તમારું જીવન સ્તર ઉંચુ જશે, બધા લોકો તમારા કાર્ય કૌશલની પ્રશંસા કરશે.

મે 2021થી જૂનમાં જો કોઈ કષ્ટ કે ચિંતા થાય તો શનિવારે સ્ટીલની રકાબીમાં સરસવનું તેલ ભરીને તમારો મોં જોઈ લેવું અને તે બંને વસ્તુ ગરીબને દાનમાં આપવી. આવું પાંચ શનિવાર સુધી કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. જુલાઈથી ઓગસ્ટના મધ્ય સુધી શુભ વ્યય કીર્તિની વૃદ્ધિ કરનારો હશે. મહિલાઓના સુખ-સન્માનમાં વૃદ્ધિ થશે.

સંકટોથી બચવું હોય તો મંગળવારે આ કામ ન કરો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો