એપશહેર

25th February Birthday Horoscope: શુભ અવસરોની પ્રાપ્તિ થશે, જોખમી કામ સરળતાથી પૂરા થશે

25th February Birthday Horoscope: આજે જેમનો જન્મદિવસ છે તેમને ખૂબ-ખૂબ શુભેચ્છા. આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ સારુ રહે તેવી શુભકામના.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 25 Feb 2023, 7:35 am
25th February Birthday Horoscope: આજે બોલિવુડ એક્ટર શાહિદ કપૂર અને ધનુષનો બર્થ ડે છે. આ બંનેની સાથે જેમનો પણ આજે જન્મદિવસ છે તે તમામને ખૂબ-ખૂબ શુભકામના. આજે જન્મેલા જાતકો માટે આગામી એક વર્ષ કેવું રહેશે જાણો.
I am Gujarat shahid kapoor
25 ફેબ્રુઆરી જન્મદિવસ રાશિફળ


આ વર્ષ તમારા તાંબાના પાદથી પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી ગુરુ મીન રાશિ પર પરિભ્રમણ કરવાના સુયોગથી અતીતના સંદર્ભમાં લાભ અને નવા અનુબંધનો સૂત્રપાત થશે. ફેબ્રુઆરીના બાકીના દિવસોથી લઈને માર્ચ સુધી આયાત-નિકાસના વેપાર સાથે જોડાયેલા લોકોની બાધા સમાપ્ત થશે અને શુભ અવસરોની પ્રાપ્તિ થશે.

એપ્રિલમાં જૂના બચેલા પ્રસંગ ઉભરાઈને સામે આવશે. મે મહિનામાં તમારી સમુદ્ધિ વધશે. જૂનમાં ગુપ્ત શત્રુ તમને વ્યથિત કરશે. આ વર્ષના ઉત્તરાર્ધ જુલાઈ ઓગસ્ટમાં તમારે કોઈ ભાગ્યવર્ધક કાર્યક્ષેત્ર સાથે જોડાવાના તક મળશે. તો સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી તમારા કાર્યકૌશલ અને એકાગ્રતાથી તમામ જોખમી કામ સરળતાથી પૂરા થશે.

નવેમ્બર, ડિસેમ્બરમાં તમે તમારી લાઈફસ્ટાઈલને બદલી શકો છો. પહેલી જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી 2024 સુધી કોઈ મુશ્કેલી નજર આવે તો ગુરુવારે ચણાની દાળમાં ગોળ ભેળવીને ગાયને ખવડાવો. આ ઘરમાં સુખ શાંતિ, સમૃદ્ધિ બનેલી રહેશે. - આચાર્ય કૃષ્ણદત્ત શર્મા
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો