એપશહેર

3rd January Birthday Horoscope: તમારા કામની પ્રશંસા થશે, જીવન સ્તર ઊંચું આવશે

3rd January Birthday Horoscope: આજે જેમનો જન્મદિવસ છે તેમને ખૂબ-ખૂબ શુભેચ્છા. આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ સારુ રહે તેવી શુભકામના

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 3 Jan 2023, 7:35 am
3rd January Birthday Horoscope: આજે એક્ટ્રેસ ગુલ પનાગ, નવનીત કૌર અને પૂર્વ વિદેશ મંત્રી જસવંત સિંહનો જન્મદિવસ છે. તેમને ખૂબ-ખૂબ શુભેચ્છા. આ સિવાય આજે જેમનો પણ જન્મદિવસ છે તેમનું આગામી વર્ષ કેવું રહેશે જાણી લો.
I am Gujarat gul panag
3 જાન્યુઆરી જન્મદિવસ રાશિફળ


આ વર્ષ તમારા માટે મંગળ બુધ ચંદ્રના પ્રભાવ ક્ષેત્રમાં રહેશે. જાન્યુઆરી મહિનામાં આયાત-નિકાસ સાથે જોડાયેલા લોકોએ કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ફેબ્રુઆરી સુધીમાં સારી તક મળશે. ગત વર્ષના તમામ બાકી રહેલા પ્રસંગો ઉભરાઈને સામે આવશે. માર્ચમાં આર્થિક કષ્ટ વ્યથિત કરવો પડી શકે છે.

એપ્રિલ અને મે મહિનામાં તમને કોઈ ભાગ્યવર્ધક કાર્યક્ષેત્ર સાથે જોડાવાની તક મળશે. તો જૂનના બાકીના દિવસો સુધી કાર્ય કૌશલ્ય અને એકાગ્રતાથી તમામ જોખમી કામ સરળ થઈ જશે. આ વર્ષના ઉત્તરાર્ધ જુલાઈથી લઈને ઓગસ્ટ સુધી જીવન સ્તર ઊંચુ આવશે, તમામ લોકો તમારા કામની પ્રશંસા કરશે.

સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં જો કોઈ કષ્ટ કે ચિંતા હોય તો શનિવારે સવારે સ્ટીલની કટોરીમાં સરસવનું તેલ ભરીને તેમા તમારો ચહેરો જોવો અને બંને વસ્તુને ગરીબને દાનમાં આપવી. આ રીતે પાંચ શનિવાર સુધી કરવાથી ઘરમાં સુખ-શાંતિ બનેલી રહેશે. નવેમ્બર અને ડિસેમ્બરના મધ્ય સુધી શુભ વ્યય કીર્તિની વૃદ્ધિ કરનારો રહેશે. મહિલાઓના સુખ-સન્માનની વૃદ્ધિ થશે. - આચાર્ય કૃષ્ણદત્ત શર્મા

Read Latest Astrology News And Gujarati News
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો