એપશહેર

08 ઓક્ટોબર જન્મદિવસ રાશિફળઃ માન-સન્માનમાં વધારો થશે, યાત્રાનો યોગ

આજે જેમનો જન્મદિવસ છે તેમને ખૂબ-ખૂબ શુભેચ્છા. આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ સારુ રહે તેવી શુભકામના.

I am Gujarat 8 Nov 2021, 7:27 am
આજે ટીવી એક્ટર વિવેક દહીયા, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને સિંગર ઉષા ઉથ્થપાનો જન્મદિવસ છે. તેમને અને આજે જે લોકોને પણ જન્મદિવસ છે તે તમામને ખૂબ-ખૂબ શુભકામના.
I am Gujarat 8th october birthday jyotish for year 2021 to 2022
08 ઓક્ટોબર જન્મદિવસ રાશિફળઃ માન-સન્માનમાં વધારો થશે, યાત્રાનો યોગ


શનિ અને સૂર્ય આ વર્ષના સ્વામી ગ્રહ છે. નવેમ્બરના બાકીના દિવસોથી ડિસેમ્બરના અંત સુધી આંતરિક વ્યક્તિત્વનો વિકાસ થશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2022માં સારી ધાર્મિક પ્રવૃતિ અને પાઠ પૂજાથી તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

માર્ચથી એપ્રિલની વચ્ચે કેટલાક ગુણી લોકો તમારી કળાથી પ્રભાવિત થશે. મેથી જૂન સુધી વેપાર કરનારા જાતકોને ઉન્નતિ કરવાનો લાભ મળશે. જુલાઈમાં દાંપત્ય જીવનમાં સુખ આરામ ઉભરશે. ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બર સુધી મંગળદાયક યાત્રા વગેરેનું આયોજનની શક્યતા છે.

મહિલાઓ માટે આ વર્ગ વિશેષ લાભદાયી સિદ્ધ થશે, જ્યારે વિદ્યાર્થી વર્ગને બેદરકારીના કારણે નિરાશાનું દુઃખ સહન કરવું પડી શકે છે. આ વર્ષ તમે પૂરા ઉત્સાહ સાથે કામ કરશો, તેમાં નિશ્ચિત રીતે સફળતા મળશે. ઓક્ટોબરમાં ઘણા સમયથી અટવાયેલા પૈસા મળશે. ધાર્મિક સ્થાનોની યાત્રા તથા પુણ્ય કાર્યો પર વ્યયનો યોગ પણ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો