એપશહેર

18th January Birthday Horoscope: કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ?

18th January Birthday Horoscope: આ વર્ષના સ્વામી ગુરુ રાહુ અને કેતુની વચ્ચે ફસાયેલા છે માટે વર્ષ મિશ્ર ફળકારક છે. વાર્તાશૈલી સારગર્ભિત રાખવી. વર્ષનો ઉત્તરાર્ધ ખુશીઓ લઈને આવી રહ્યો છે. મનની સમસ્યાનું સમાધાન થશે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.

Authored byશિવાની જોષી | I am Gujarat 18 Jan 2023, 7:51 am
આજે બોલિવુડ એક્ટ્રેસ મિનિષા લાંબા, મોનિકા બેદી અને પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના. જાણો, કેવું રહેશે આજે જન્મેલા જાતકોનું આગામી એક વર્ષ.
I am Gujarat minissha 1200


આ વર્ષના સ્વામી ગુરુ રાહુ અને કેતુની વચ્ચે ફસાયેલા છે માટે વર્ષ મિશ્ર ફળકારક છે. જાન્યુઆરીના બાકી રહેલા દિવસોમાં મહત્વાકાંક્ષી પ્રકૃતિવાળા જાતકોની મનોકામના પૂરી થશે. ફેબ્રુઆરીમાં નવી શોધ અને રચનાત્મક કાર્યોમાં પ્રગતિ થશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે.

માર્ચ અને એપ્રિલમાં સ્પર્ધામાં તમારી જીત થશે. વાર્તાશૈલી સારગર્ભિત રાખવી. મે અને જૂનમાં અનિચ્છાએ ક્યાંય જવું પડી શકે છે. જુલાઈ અને ઓગસ્ટમાં પ્રવાસનો યોગ બની રહ્યો છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મનની સમસ્યાનું સમાધાન પ્રકૃતિ સ્વયં કરી દેશે.

વર્ષનો ઉત્તરાર્ધ ખુશીઓ લઈને આવી રહ્યો છે. નવેમ્બરમાં વાદ-વિવાદમાં શત્રુઓને મ્હાત આપી શકશો. ડિસેમ્બરથી જાન્યુઆરી 2024ના પહેલા સપ્તાહ સુધી ગ્રહશાંતિ માટે દર ગુરુવારે ચણાની દાળમાં ગોળ ભેળવીને ગાયને ખવડાવો.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો