એપશહેર

જન્મદિવસ 29 ડિસેમ્બરઃ જાણો આગામી વર્ષમાં ક્યો મહિનો તમારા માટે શુભ

Mitesh Purohit | I am Gujarat 29 Dec 2018, 7:40 am
I am Gujarat birthday horoscope yearly prediction for all zodiac
જન્મદિવસ 29 ડિસેમ્બરઃ જાણો આગામી વર્ષમાં ક્યો મહિનો તમારા માટે શુભ


Happy Birthday

આજે એક જમાનાના સુપરસ્ટાર બોલિવુડ એક્ટર રાજેશ ખન્ના અને તેમની દીકરી ટ્વિંકલ ખન્નાનો જન્મદિવસ, તેમને અને આજે જન્મદિવસ હોય તેવા તમામ વાચક મિત્રોને iamgujarat.com તરફથી હાર્દિક શુભેચ્છાઓ. અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

કેવી રહેશે ગ્રહોની ચાલ

મંગળ વર્ષનો સ્વામી છે. ચન્દ્રમા એકાદશી ભાવમાં હોવાથી તમારા વિશેષ પરિશ્રમ ઉજાગર કરશે. બૌદ્ધિક પ્રયાસોથી સારું ફળ પ્રાપ્ત થશે. કેટલાક જાતકોને જાન્યુઆરી 2019 સુધી અનિયોજિત રીતે ધન પ્રાપ્તિ થશે.

ધન પ્રાપ્તિનો યોગ

આ વર્ષે ફેબ્રુઆરીમાં અને માર્ચમાં મંગળ ગ્રહ તમારા કાર્યક્ષેત્ર પર હાવી રહેશે. આ સમય એપ્રિલથી મે સુધી રહેશે. જૂનથી જુલાઈ સુધીનો સમય વેપારીઓ માટે શ્રેષ્ઠ રહેવાનો છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મોટી યાત્રામાં ધન પ્રાપ્તિનો યોગ છે.

હનુમાનજી આપશે આશિર્વાદ

હનુમાનજી પર પ્રત્યેક શનિવારે ચમેલીનું તેલ અને સિંદૂર ચઢાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો