એપશહેર

કયા શેર ખરીદશો, કયા વેચશો? જાણો, શું કહી રહ્યા છે એક્સપર્ટ્સ

ETMarkets.com 29 Sep 2020, 11:40 am
UltrTech Cement
I am Gujarat bse

ICICI સિક્યોરિટીઝે આ શેરને રુ. 4170ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા માટે જણાવ્યું છે.

Bajaj Electricals
Edelweiss દ્વારા બજાજ ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડને રુ. 600ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા માટે ભલામણ કરાઈ છે.

Indian Energy Exchange
મોતીલાલ ઓસ્વાલે આ શેરને રુ. 250ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા માટે ભલામણ કરી છે.

JK Cement
એમકે ગ્લોબલે આ શેરને રુ. 1801 સાથે ખરીદવા માટેની સલાહ આપી છે.

Biocon
એક્સિસ સિક્યોરિટીઝે આ શેરને રુ. 474ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા માટે જણાવ્યું છે.

Ajanta Pharma
ICICI સિક્યોરિટીઝ દ્વારા આ શેરને રુ. 1695ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા માટે ભલામણ કરાઈ છે.

Hero MotoCorp
ICICI સિક્યોરિટીઝે આ શેરને રુ. 3240ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા માટે ભલામણ કરી છે.

Ashoka Buildcon
મોતીલાલ ઓસ્વાલે આ શેરને રુ. 88ના ટાર્ગેટ પ્રાઈસ સાથે ખરીદવા માટે જણાવ્યું છે.

અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સનો અંગત મત રજૂ કરે છે. IamGujarat.com કે તેના મેનેજમેન્ટને તેની સાથે કોઈ લેવાદેવા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો