એપશહેર

જુઓ કેવી લાગે છે અદનાન સામીની દીકરી મદીના

I am Gujarat 14 Jul 2017, 9:17 am
I am Gujarat adnan sami shares daughters photo news in gujarati
જુઓ કેવી લાગે છે અદનાન સામીની દીકરી મદીના


પહેલી વાર શેર કર્યો ફોટોઃ

View this post on Instagram ‪It gives me great pleasure in sharing the photos of our beloved daughter Medina with you… ‬ ‪May God bless her always…🙏💖😊‬ #MedinaSamiKhan #daughter #angel #love #moments #cute #parents A post shared by Adnan Sami (@adnansamiworld) on Jul 12, 2017 at 4:54pm PDT

8મી મેએ આપ્યો હતો દીકરીને જન્મઃ

8મી મેએ અદનાન સામીની પત્ની રોયાએ આ નાનકડી પરીને જન્મ આપ્યો હતો.

મદીના નામ રાખ્યુ:

અદનાન સામીએ તેની આ વ્હાલી દીકરીનું નામ મદીના સામી ખાન રાખ્યું છે. અદનાને કહ્યું હતું કે તે દીકરી જ ઇચ્છતો હતો.

2010માં થયા હતા લગ્નઃ

ભર દો ઝોલી તથા સુન ઝરા જેવા ગીતોથી લોકપ્રિય બનનાર અદનાન અને રોયાએ 2010માં લગ્ન કર્યા હતા. બંનેનું આ પ્રથમ સંતાન છે.

ફિલ્મોમાં દેખાશે અદનાનઃ

અદનાન સામી હવે ટૂંક જ સમયમં ફિલ્મ ‘અફઘાનઃ ઈન સર્ચ ઑફ અ હોમ’માં દેખાશે. ફિલ્મમાં અદનાન એક મ્યુઝિશિયનની ભૂમિકામાં છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો