એપશહેર

ભારતીય ટીમની જાહેરાત થતાં જ ટ્વિટર પર જામી ચર્ચા, હનુમા વિહારી પર ભડક્યા રાહુલના ફેન્સ

ભારતે એમસીજી ઓસ્ટ્રેલિયા સામે શરુ થઈ રહેલા બોક્સિંગ ડે ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ-11ની જાહેરાત કરી છે.

I am Gujarat 25 Dec 2020, 4:11 pm
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જાહેર થયેલી 4 મેચની સીરિઝના બીજા એટલે કે બોક્સિંગ ડે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત થઈ ચૂકી છે. ટીમમાં 4 ફેરફાર થયા છે, પરંતુ કેએલ રાહુલને તક નથી મળી. આ વાતથી ક્રિકેટ ફેન્સ નારાજ છે અને હનુમા વિહારીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યાં છે. મોટાભાગના ફેન્સનું માનવું છે કે એડિલેડમાં ખરાબ પ્રદર્શન પછી હનુમાને તક મળવી જોઈતી નહોતી. આવો જાણીએ ફેન્સનું શું કહેવું છે?
I am Gujarat cricket fans troll hanuma vihari as bcci not selected kl rahul for boxing test
ભારતીય ટીમની જાહેરાત થતાં જ ટ્વિટર પર જામી ચર્ચા, હનુમા વિહારી પર ભડક્યા રાહુલના ફેન્સ


આવી છે ટીમ

શાસ્ત્રી અંકલને સવાલ?

પૃથ્વીને પણ મળવી જોઈતી હતી તક


હનુમાને અગ્રીમતા, ક્યાં ગયા શાસ્ત્રી?


તો પછી એડિલેડવાળી હાલત થશે


કેએલ રાહુલ ટીમમાં નહીં...મને વિશ્વાસ નથી થઈ રહ્યો


હનુમા ઠીક, રાહુલ ઉત્તમ


મયંક અને હનુમા ટીમમાં અને રાહુલ બહાર...આશ્ચર્ય!


કેએલ રાહુલને પહેલા સ્થાન? કોઈ સમજાવો ભાઈ


પંત ઠીક છે પણ રાહુલમાં શું ખરાબી છે?

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો