બોલીવુડ એક્ટર ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ભલે ફિલ્મોમાં જોવા ના મળતી હોય પણ તેનો દબદબો આજે પણ યથાવત છે. આજે પણ ઐશ્વર્યા રાયના ફેન્સ તેને ફિલ્મોમાં જોવા માગે છે. પરંતુ આજકાલ ઐશ્વર્યા રાયનો એક જૂનો વીડિયો (Throwback video) વાયરલ થઈ રહ્યો છે જેમાં તેનું પરફોર્મન્સ જોઈને ફેન્સ ઘણાં રાજી થઈ રહ્યા છે. આ વીડિયોમાં ઐશ્વર્યા રાય સ્ટેજ પર ડાન્સ કરતી દેખાય છે.
ઐશ્વર્યા રાયનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે તેણે આઈફા એવોર્ડ (IIFA awards) દરમિયાન કરેલા ડાન્સનો છે, જે વર્ષ 2005માં આયોજિત થયો હતો. આ વીડિયોમાં દેખાય છે કે એક્ટ્રેસ સુપરહિટ થયેલા સોંગ પર ડાન્સ કરી રહી છે. વીડિયોને યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ઐશ્વર્યાએ હાલમાં જ પોતાનો 47મો જન્મદિવસ મનાવ્યો હતો, અને તેના જન્મદિવસ પર પણ ઘણાં વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા હતા.
આ સિવાય 'રાધેશ્યામ સીતારામ' (Radheshyam Sitaram) ફિલ્મ છે તેનો જાણીતા ગીત 'મેરા દિલ.. હાયે દિલ..' (Mera Dil, Hai Dil)ના શૂટિંગ સમયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ગીતની કોરિયોગ્રાફી દરમિયાન થતા મેકઅપ અને અલગ-અલગ સ્ટેપ્સ કરતી ઐશ્વર્યા વીડિયોમાં જોવા મળે છે.
ઐશ્વર્યા લગ્ન પછી લગભગ બોલીવુડમાં ભાગ્યે જ જોવા મળે છે. છેલ્લે તેણે ફન્ને ખાન (Fanney Khan) ફિલ્મમાં કામ કર્યું હતું. આગામી સમયમાં ઐશ્વર્યા મેલફિસેન્ટઃ મિસ્ટ્રેસ ઓફ ઈવિલ (Maleficent: Mistress of evil)ના હિન્દી વર્ઝનમાં જોવા મળશે અને તેમાં તે એન્જલીના જોલી (Angelina Jolie)વાળું પાત્ર ભજવતી જોવા મળવાની છે. આ ફિલ્મ માટે ઐશ્વર્યાએ એન્જલીના જોલી જેવો લૂક કર્યો હતો જે પણ ફેન્સને ઘણો પસંદ પડ્યો હતો.
એક્ટ્રેસે હમણાં થોડા દિવસ પહેલા પેરિસ ફેશન વીકમાં ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તે મણિત્નમ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં નજર આવી શકે છે. સાથે જ તે અનુરાગ કશ્યપની 'ગુલાબ જામુન' (Goolab Jamoon)માં પણ જોવા મળી શકે છે.

https://www.instagram.com/p/B-jxfMnB-Sd/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again