એપશહેર

Happy Birthday કરીના: તૈમૂરે મમ્મીને આપી આ ગિફ્ટ ☺️

Agencies 21 Sep 2017, 11:46 am
I am Gujarat happy birthday kareena kapoor kareena celebrates first birthday with taimur
Happy Birthday કરીના: તૈમૂરે મમ્મીને આપી આ ગિફ્ટ ☺️


કરીના માટે ખાસ છે આ બર્થ ડેઃ

કરીના માટે તેનો આ બર્થ ડે ખાસ છે. મમ્મી બન્યા પછી આ કરીનાનો પહેલો બર્થ ડે છે. કરીનાના બર્થ ડે નિમિત્તે અમને તૈમૂરનો એક બહુ જ ક્યુટ ફોટો મળ્યો છે જેમાં તે મમ્મી કરીના માટે ફૂલ તોડતો દેખાય છે.

ફૂલમાં મશગૂલ થયો તૈમૂરઃ

આ ફોટો આજે નથી ખેંચાયો. તૈમૂર સ્વિઝરલેન્ડમાં મમ્મી પપ્પા સાથે વેકેશન માણવા ગયો હતો ત્યારે આ ફોટો ક્લિક કરાયો હતો. પણ આજે બેબોનો બર્થ ડે છે ત્યારે એવું જ લાગે છે કે તૈમૂર જાણે એની મમ્મી માટે આ ફૂલ તોડી રહ્યો હોય.

બોલિવુડની ગોર્જિયસ મમ્મીઃ

આજે કરીનાનો બર્થ ડે છે ત્યારે ઈન્ટરનેટ પર કરીના અને તૈમૂરના ચાહકો કરીનાને બર્થ ડે વિશ કરી રહ્યા છે. કરીના એક પરફેક્ટ દીકરીથી માંડીને પરફેક્ટ વાઈફ અને હવે પરફેક્ટ મમ્મી બની ગઈ છે. આજની તારીખે તે બોલિવુડની સૌથી ગોર્જિયસ મમ્મીઓમાંની એક છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટોઃ

View this post on Instagram most amazing and cutest child 😘 A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on Sep 20, 2017 at 7:28pm PDT

તુષાર કપૂરના પુત્ર સાથેઃ

View this post on Instagram Three's company! #kidzoned #playdate #nurseyrhymes #thewheelsonthebus #johnyjohnyyespapa A post shared by Tusshar (@tusshark89) on Sep 14, 2017 at 8:17pm PDT

દેશી સ્વીટ્સનો શોખીન છે તૈમૂરઃ

View this post on Instagram Only three words, Cuteness, Cuteness and Cuteness 💟 A post shared by Taimur Ali Khan Pataudi (@taimuralikhanpataudi_) on Sep 14, 2017 at 10:11am PDT

તૈમૂરનું ફર્સ્ટ વેકેશનઃ

View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on Jul 25, 2017 at 1:09pm PDT

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો