એપશહેર

શાહરુખની દીકરીનો બિકિની અવતાર, તસવીર થઈ રહી છે વાઈરલ

Tejas Jinger | I am Gujarat 28 Jul 2017, 1:08 pm
I am Gujarat shahrukh khan daughter suhana khans bikini photo viral
શાહરુખની દીકરીનો બિકિની અવતાર, તસવીર થઈ રહી છે વાઈરલ


સુહાનાની તસવીર વાઈરલ

બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાનની દીકરી સુહાના હમણા પોતાના 60 હજારના મોંઘા ડ્રેસના કારણે ચર્ચામાં આવ્યા પછી હવે તે સ્ટારકિડ્સમાં ચર્ચામાં આવી ગઈ છે. પરંતુ સુહાના વધુ એક વખત બીચ સ્ટાઈલ માટે ચર્ચામાં આવી છે.

બીચ પર આરામ ફરવતી સુહાના!

સુહાનાની સાથે નાનો ભાઈ અબરામ

અગાઉ પણ વાઈરલ થયા છે Pics

એવું નથી કે પહેલી વખત અબરામ અને સુહાનાની તસવીર વાઈરલ થઈ છે આ પહેલા પણ સુહાના અને અબરામની બીચ પર મસ્તી કરતા હોય તેવી તસવીર વાઈરલ થઈ હતી.

પાર્ટી પિક્સ પણ ચર્ચામાં રહે છે

સુહાનાના બિકિની પિક્સ જ નહીં પણ તેના પાર્ટી પિક્સ પણ ઘણાં ચર્ચા જગાવે છે. ઘણી વખત તો આ ચર્ચા મોટા-મોટા સ્ટાર્સની ગોસિપને પણ પાછળ છોડી દે છે.

SRKની દીકરી 17 વર્ષની છે

સુહાના ટીનએજ છે અને તે મુંબઈમાં આવેલી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણી રહી છે. સુહાનાને ડાન્સિંગ અને સ્પોર્ટ્સ વધુ પસંદ છે.

3 એન્જલ

આ તસવીરમાં સુહાના તેના બેસ્ટ ફ્રેન્ડ શનાયા અને અનન્યા સાથે જોવા મળી રહી છે. આ તસવીર પણ હાલની તસવીરની જેમ વાઈરલ થઈ હતી. આ તસવીરને સોશિયલ મીડિયા પર ‘3 એન્જલ’ એવું કેપ્શન આપવામાં આવ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો