એપશહેર

દરેક પતિને આવો અનુભવ તો જરૂર થયો હશે

I am Gujarat 9 Jul 2016, 8:45 pm
ઘરવાળી એકવાર તો આવું બોલે જ…
I am Gujarat husband wife joke
દરેક પતિને આવો અનુભવ તો જરૂર થયો હશે



ભગવાનનો આભાર માનો કે મારા જેવી સીધી સાદી મળી,


જો કોઈ માથાભારે ભટકાઈ હોત તો ખબર પડત..


પેલો આખી જીંદગી વિચારે કે, જો આ સીધી સાદી છે…


તો માથાભારે કેવી હશે..

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો