એપશહેર

બોસ, આ ફોટોગ્રાફ્સ તમારા દુઃખ, દર્દને દૂર કરી દેશે..?

Tejas Jinger | I am Gujarat 25 Feb 2019, 2:08 pm
I am Gujarat laughing is the best exercise for good health
બોસ, આ ફોટોગ્રાફ્સ તમારા દુઃખ, દર્દને દૂર કરી દેશે..?


હસવા માટે તૈયાર થઈ જાવ

દુઃખ અને તકલીફો દરેકના જીવનમાં હોય છે પણ કેટલાક એવા પણ છે જે મોટા-મોટા દુઃખને ગાયબ કરવાનો ચમત્કાર ધરાવતા હોય છે. આગળ જોશો એટલે બધો ખ્યાલ આવી જશે.

તમે વિચારો છો એવું છે કે નહીં?

આવી ગરદન કયા બજારમાં મળે!

બોલો, આવી છે આ અજીબ દુનિયા

હવે, આમા ગભરાવાની જરુર નથી..

આને જ કહેવાય સાચો પ્રેમ.. ?

એટલે જ કહેવાય છે, દેખાય તે માની ના લેવું..

અને ભ’ઈ ઘડીવારમાં કૂતરો બની ગયા

આમણે મગજ દોડાવ્યું, હવે તમારો વારો..

આને કહેવાય હટકે કલાકાર..

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો