એપશહેર

કાશ્મીર પર કોંગ્રેસના નેતાએ આવો સવાલ કરતા ભડક્યા અમિત શાહ

નવરંગ સેન | I am Gujarat 6 Aug 2019, 1:57 pm
જમ્મુ કાશ્મીરના પુન:ગઠન મામલે લોકસભામાં ચાલી રહેલી ચર્ચામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગૃહમંત્રી અમિત શાહને કાશ્મીર કઈ રીતે આંતરિક મુદ્દો ગણી શકાય તેવો સવાલ પૂછતા જોરદાર હોબાળો થયો હતો. ચૌધરીએ કહ્યું હતું કે, 1948થી યુએન કાશ્મીરની સ્થિતિને મોનિટર કરે છે, તેવામાં તે આંતરિક બાબત કઈ રીતે હોઈ શકે? આપણે શિમલા કરાર, લાહોર ડિક્લેરેશન પર સહી કરી હતી, શું તે આંતરિક બાબત હતી કે દ્વિપક્ષીય? ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે, પહેલા પણ તમે તમામ નિયમો તોડીને રાજ્યને રાતોરાત કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દીધું હતું.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો