એપશહેર

ઘર સુધી પહોંચ્યો 'શોરુમ' લોકોએ કહ્યું- 2020માં હવે શું જોવાનું બાકી?

તસવીર જોઈને લોકોને એ સમય યાદ આવી ગયો જ્યારે ગામડાઓમાં ગાડીઓ અને બાઈક પર આ જ રીતે કપડા વેચનાર આવતા હતા

I am Gujarat 4 Sep 2020, 4:18 pm
ટ્વીટર પર @Amitsurg નામના યૂઝરે એક તસવીર શૅર કરી હતી. આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું કે,'હવે દુકાનો પણ અમારી સોસાયટીમાં આવી રહી છે.' તસવીર કપડાના એક ફેમસ બ્રાન્ડની છે. સામાન્ય રીતે આવી બ્રાન્ડ ટ્રકમાં સામાન નથી વેચતી તેમના શોરુમ હોય છે અને એ પણ પોશ વિસ્તારમાં અને મોલ્સમાં. જોકે, આ તસવીર જણાવે છે કે, કોરોનાએ બિઝનેસને એક હદ સુધી ખૂબ જ વધાર્યો છે. આ તસવીર જોઈને કેટલાક લોકોને એ સમય યાદ આવી ગયો જ્યારે ગાડીઓ અને બાઈક પર આ જ રીતે કપડા વેચનાર આવતા હતા અને હા, ઘણાં લોકોને આ આઈડિયા પસંદ પણ આવ્યો છે.
I am Gujarat clothing stores come to housing societies amid pandemic viral pic
ઘર સુધી પહોંચ્યો 'શોરુમ' લોકોએ કહ્યું- 2020માં હવે શું જોવાનું બાકી?


મુંબઈની છે ઘટના


આ વર્ષે હવે શું જોવાનું બાકી છે?


ગામ યાદ આવી ગયું


આ તો શાનદાર કોન્સેપ્ટ છે


આ ખરેખર મસ્ત આઈડિયા છે!


ચેન્જિંગ રુમ નથી?


આ વ્યક્તિ રિક્ષામાં વેચે છે શાકભાજી

આવી જ એક ઘટના કોચિમાંથી પણ સામે આવી છે જ્યાં પર્યાપ્ત સવારી ન મળી તો ઓટો ડ્રાઈવરે ઘર ઘર જઈને શાકભાજી વેચવાનું શરુ કર્યું. જેથી તેની રોજી -રોટી પણ ચાલતી રહે.

Read Next Story