એપશહેર

કોરોનાના ડરથી યુવતીએ ધાણાને સાબુથી ધોઈ નાંખ્યા, 4 કરોડથી વધુ વખત જોવાયો વિડીયો

Hitesh Mori | I am Gujarat 11 Jun 2020, 5:26 pm
ભારતમાં કોરોના વાયરસના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. માર્ચથી ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે. એવામાં લોકો ડરેલા છે અને ઘર પર કોઈ પણ સામાન લાવે છે તે વસ્તુઓને સેનેટાઈઝ કરી રહ્યા છે. આ વચ્ચે ટિકટોક પર એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરોવિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવતી કોરોનાથી ડરીને ધાણાભાજી(Coriander)ને સાબુથી ધોઈ રહી છે. આ વિડીયોને જોઈને કેટલાક યૂઝર્સ ખૂબ જ હસી રહ્યા છે તો કેટલાક નિંદા પણ કરી રહ્યા છે.@1993pikachuइस वायरस ने सबको परेशान किया है 😰 corona ki dehsat ##coronavirus♬ original sound – 👑 Mehmood J 👑આ વિડીયોને થોડા દિવસ પહેલા શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 46 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે 1.8 મિલિયન લાઈક્સ અને 5 હજારથી વધારે કોમેન્ટ મળી છે.એક યૂઝર્સે મજાકમાં લખ્યું કે, ‘તમારે વોશિંગ મશીનમાં નાંખવા હતા, વોશિંગ પાવડર સાથે ધોશો તો સારી રીતે સાફ થશે. જ્યારે અન્ય એક યૂઝર્સે લખ્યું, ‘આ ખોટી રીત છે, આનાથી તમારી તબિયત ખરાબ થઈ શકે છે’

Read Next Story