એપશહેર

સ્મૃતિના બચાવમાં જેટલી, રાહુલ ગાંધીને પૂછ્યું,'MA વગર એમફિલ કઈ રીતે કર્યું?'

Gaurang Joshi | I am Gujarat 13 Apr 2019, 8:14 pm
I am Gujarat rahul got mphil without masters arun jaitley taunts congress president s educational qualifications
સ્મૃતિના બચાવમાં જેટલી, રાહુલ ગાંધીને પૂછ્યું,'MA વગર એમફિલ કઈ રીતે કર્યું?'


અરુણ જેટલીએ આપ્યો જવાબ

નવી દિલ્હીઃ નાણામંત્રી અરુણ જેટલીએ સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિક યોગ્યતા પર સવાલ ઉઠાવવા બદલ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર તીખા પ્રહાર કર્યાં છે. જેટલીએ ફેસબુક પર લખેલા બ્લોગમાં કહ્યું કે કોંગ્રેસ એ ભૂલી ચૂકી છે કે ગાંધીની એકેડમિક યોગ્યતાની એક જાહેર તપાસથી અનેક પ્રશ્ન ઉભા થઈ શકે છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અધ્યક્ષે કોઈ માસ્ટર્સ ડિગ્રી વગર જ એમ.ફિલ કર્યું છે. જેટલીએ ફેસબુક પર લખ્યું કે,’BJP ઉમેદવારની શૈક્ષણિક યોગ્યતા પર સવાલ ઉઠાવનાર ભૂલી ગયા છે કે રાહુલ ગાંધીની એકેડમિક શાખની એક જાહેર તપાસથી ઘણાં સવાલ ઉભા થઈ શકે છે. આખરે તેમણે માસ્ટર્સ ડિગ્રી વગર એમ.ફિલની ડિગ્રી મેળવી છે.’ હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સુબ્રમણ્યન સ્વામીએ લગાવ્યો હતો આરોપ

કોંગ્રેસે કરી હતી ફરિયાદ

કોંગ્રેસે લગાવ્યા હતા આરોપ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો