એપશહેર

5 વર્ષથી નાના બાળકો માટે ખાસ 'બાલ આધાર કાર્ડ', જાણો કઈ રીતે કરશો અપ્લાય

Mitesh Purohit | Navbharat Times 26 Feb 2018, 12:53 pm
I am Gujarat uidai launched bal aadhaar card know how do you get this to your child
5 વર્ષથી નાના બાળકો માટે ખાસ 'બાલ આધાર કાર્ડ', જાણો કઈ રીતે કરશો અપ્લાય


હવે, નાના ભૂલકાઓ માટે ખાસ બાલ આધાર કાર્ડ

નવી દિલ્હીઃ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI)એ 5 વર્ષથી નાની ઉંમનરા બાળકો માટે ખાસ બ્લ્યુ રંગનું ‘બાલ આધાર કાર્ડ’ લોંચ કર્યું છે. તમામ સરકારી લાભ અને સુવિધા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયેલા આધાર કાર્ડ અંગે UIDAIએ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.

UIDAIએ લોંચ કર્યું બ્લુ કલરનું નવું આધાર કાર્ડ

માતા અથવા પિતામાંથી કોઈ એકનો આધાર નંબર જરુરી

સમય સમય પર અપડેટ કરાવવું પડશે આટલું

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો