એપશહેર

6 વર્ષની દીકરીના સવાલોથી મૂંઝાયા પિતા

I am Gujarat 27 Jul 2016, 9:28 pm
સવાલ: હું 23 વર્ષની મહિલા છું. હું ઓરલ સેક્સ એન્જોય કરતી નથી, પરંતુ મારા પાર્ટનરને એ ખૂબ જ પસંદ છે. વળી, તેને એડલ્ટ ગ્રાફિક કન્ટેન્ટમાં ખૂબ જ રસ છે. આ બધી બાબતોથી હું ખૂબ અનકમ્ફર્ટેબલ ફીલ કરું છું અને એને જોવાનું એવોઇડ કરું છું. હું આવું કન્ટેન્ટ જોવાને અનૈતિક માનું છું. મારી લાગણીઓ છુપાવવા માટે મારે શું કરવું જોઈએ?
I am Gujarat father in tension because of 6 years old daughters question
6 વર્ષની દીકરીના સવાલોથી મૂંઝાયા પિતા

જવાબ: સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ એ જીવનની સ્વાભાવિક બાબત છે. કપલ એને કેવી રીતે માણે એ તો તેમની પરસ્પર સહમતિ પર ડિપેન્ડ કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ક્યારેક એડલ્ટ કન્ટેન્ટ જોઈને કે ઓરલ સેક્સ પરફોર્મ કરીને પોતાની જાતને કે પોતાના પાર્ટનરને સેટિસ્ફાય કરે છે તો એમાં કશું જ અનૈતિક નથી. હું તમને તમારા પાર્ટનરની સાથે ફ્રેન્કલી ડિસ્કશન કરવાની અને તમને બંનેને સ્વીકાર્ય હોય એવા સોલ્યુશન પર આવવાની સલાહ આપું છું.

સવાલ: મારી દીકરી છ વર્ષની છે અને તેણે છોકરી અને છોકરા વચ્ચેના ફરક વિશે સવાલો પૂછવાનું શરૂ કર્યું છે. તેના સવાલો બેઝિક છે, પણ તે વધુ ચોક્કસ સવાલો પૂછે ત્યારે શું કરવું જોઈએ? પુરુષો અને મહિલાઓ વચ્ચેનો બેઝિક ફરક તેને જણાવવા માટે યોગ્ય ઉંમર કઈ છે?
જવાબ: સેક્સ્યુઅલ બાબતો સહિત કોઈ પણ સબ્જેક્ટ પર નોલેજ આપતી વખતે ઉંમરને ધ્યાનમાં રાખવી જોઈએ. નાનાં બાળકો ડિટેઇલ્ડ ડિસ્કશનની અપેક્ષા રાખતાં હોતાં નથી.

સેક્સપર્ટ: DR MAHINDER WATSA

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો