એપશહેર

મારી ઉંમર 22 વર્ષ છે. મારું પેનિસ ખૂબ જ મોટું છે

I am Gujarat 30 Jul 2016, 10:07 pm
DR MAHINDER WATSA
I am Gujarat i am 22 years old and my penis is too big i am focuse on sex with gf
મારી ઉંમર 22 વર્ષ છે. મારું પેનિસ ખૂબ જ મોટું છે


પ્રશ્ન-1 મારો દીકરો દસ વર્ષનો છે. તે હજી રાત્રે પથારી ભીની કરે છે. તે મોન્સૂન અને વિન્ટર સીઝનમાં આમ વારંવાર કરે છે. જોકે, સમર સીઝનમાં તે ભાગ્યે જ આમ કરે છે. અમે અમારા ફેમિલી ડૉક્ટર સાથે આ બાબતે ચર્ચા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે, તે ઓકે થઈ જશે. પ્લીઝ અમને સલાહ આપો કે, કેવી રીતે તેની આ આદત દૂર થાય. શું ભવિષ્યમાં એનાથી તેની હેલ્થ પર અસર થશે?

પ્લીઝ કોઈ પીડિયાટ્રિશિયનને મળો કે જેઓ સતત આવા પ્રોબ્લેમ્સને ડીલ કરતા હોય. એમ જણાય છે કે, બ્લેન્કેટની હૂંફ તેને ખૂબ ગમતી હોવાના લીધે તે બાથરૂમ જતો નથી.

પ્રશ્ન-2 મારી ઉંમર 22 વર્ષ છે. મારું પેનિસ ખૂબ જ મોટું છે. મને એ વાતની ચિંતા છે કે, મારી ગર્લફ્રેન્ડની વજાઇના મારું પેનિસ એકોમોડેટ કરી શકશે કે નહીં? શું વજાઇનાઝની સાઇઝ અલગ-અલગ હોય છે?

વજાઇના ઇલાસ્ટિક રિંગ્સની બનેલી હોય છે. બેબી ડિલિવરી કરી શકાય એટલી પહોળી થઈ શકવાની એની કેપિસિટી હોય છે. વજાઇના પેનિસ એકોમોડેટ ન કરી શકે એમ ભાગ્યે જ બને છે. આવી સ્થિતિમાં ગાઇનેકોલોજિસ્ટની મદદ લો.

પ્રશ્ન-3 હું 32 વર્ષનો અનમેરિડ પુરુષ છું. મને મહિલાઓ, મેરેજ કે સેક્સનું અબ્સેશન નથી, પરંતુ હું કિડ્ઝ ઇચ્છું છું. શું સરોગસીથી બાળક મેળવવામાં મને પ્રોબ્લેમ્સ થઈ શકે છે? શું હું નોર્મલ છું?

સરોગેટ મધર્સને શોધવી ખૂબ જ મુશ્કેલ છે અને બાળકને મેનેજ કરવું પણ સહેલું નથી. એટલા માટે જ સરોગસી બાબતે નિર્ણય કરતા પહેલાં ખૂબ વિચાર કરો.

તમારા મૂંઝવતા પ્રશ્નો મોકલો
તમારા મૂંઝવતા પ્રશ્નો તમે આસ્ક ધ સેક્સપર્ટ, નવગુજરાત સમય, ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ફડિયા ચેમ્બર્સ, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૯ પર અથવા ngsatmm@gmail.com પર મોકલી શકો છો. તમે ડો. વત્સાનો drwatsa@timesgroup.com પર સીધો સંપર્ક પણ કરી શકો છો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો