એપશહેર

પોર્ન સ્ટારે કહ્યું- કલાકમાં હજારો કમાઉ છું, મા પણ વીડિયો જુએ છે

Tejas Jinger | I am Gujarat 21 Dec 2017, 2:30 pm
I am Gujarat carly rae summer shared something about her industry
પોર્ન સ્ટારે કહ્યું- કલાકમાં હજારો કમાઉ છું, મા પણ વીડિયો જુએ છે


મોટો ખુલાસો

અમે આપને પોર્ન સ્ટારની કમાણી અને તેમના પર વિતતી યાતનાઓ વિશે જણાવ્યું છે, પણ આજે એક પોર્ન સ્ટારની વાત કરવાના છે જેણે ખુલીને પોતાની ઈન્ટસ્ટ્રી સાથે સંકળાયેલા મુદ્દાની વાત કરી છે અને તેના અનુભવો પણ તેણે શેર કર્યા છે.

લાગશે ઝાટકો

આ ઈન્ડસ્ટ્રી સાથે લોકો મજબૂરીમાં જોડાતા હોય છે તેવું તો તમે ઘણી વખત સાંભળ્યું હશે, પણ કેર્લી રે સમર જે કહે છે તે જાણીને જાણીને તમને જબરજસ્ત ઝાટકો લાગવાનો છે.

કેર્લી રે સમરનો ખુલાસો

પોર્ન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોની તકલીફો અવાર-નવાર સાંભળવા મળતી હોય છે. પણ આ એક્ટ્રેસ તો કંઈક અલગ જ કહી રહી છે. તમને પણ આગળ જાણવાની ઉત્સુકતા વધી રહી હોય તો નીચેની સ્લાઈડમાં જઈને જાણો કેર્લી શું કહે છે.

આટલી બધી કમાણી

કેર્લીએ એક ન્યૂઝ મીડિયા સાથે કરેલી વાતમાં જણાવ્યું કે, તે એક દિવસમાં લગભગ £1,200 કમાઈ લે છે. એટલે કે 1,01,331 લાખ રુપિયા તે એક દિવસમાં કમાઈ લે છે. જો શૂટિંગ 2 દિવસ ચાલે તો કમાણી એક લાખને પાર થઈ જાય છે.

અને આવી ઈચ્છા થઈ

કેર્લીએ ફેશન ડિઝાઈનિંગના કોર્સ દરમિયાન પોર્ન ઈન્ડસ્ટ્રી તરફ આકર્ષિત થઈ ગઈ હતી.

તેને ઓફર મળી

કેર્લીને ઈન્ટરનેટ પર પોર્ન ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી હતી. ઓફર મળતા જ તે રાજી થઈ ગઈ હતી.

કોણ સપોર્ટ કરે છે?

કેર્લીએ જણાવ્યું કે તેની માએ તેને સતત આ કરિયર માટે સપોર્ટ કર્યો.

ના હોય..

કેર્લી કહે છે કે તેની ફિલ્મો તેની મા પણ જુએ છે.

આ પણ વાંચો

મૃત્યુ પહેલા પોર્ન સ્ટારનું ટ્વીટ- આ રીતે ખતમ થશે જીવન

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો