એપશહેર

ડીપ-નેક ગોલ્ડ શિમરી ડ્રેસમાં મૌની રોયે આપ્યા હોટ પોઝ, ટોન્ડ ફિગર અને લેગ્સ જોઇ તમારી પણ નહીં હટે નજર

મૌની રોયે પોતાની કેટલીક તસવીરો શૅર કરી છે, જેમાં તેનો બોલ્ડ લૂક જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસે સ્લિટ ગાઉનમાં ટોન્ડ લેગ્સ અને ફિગર બતાવીને ફેન્સને ખુશ કરી દીધા છે.

I am Gujarat 21 Jun 2022, 1:58 pm
ટીવીની દુનિયામાંથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી મૌની રોયે (Actress Mouni Roy) પોતાના દમ પર એક અલગ જ ઓળખ બનાવી છે. લાંબા સમય સુધી ટીવી પર કામ કર્યા બાદ બોલિવૂડ (Bollywood) માં એન્ટ્રી કરીને એક્ટ્રેસે ઘણી લોકપ્રિયતા મેળવી છે. બીજી તરફ ફેશનની વાત કરીએ તો આ અભિનેત્રી બોલ્ડ કપડા (Bold Outfit) પહેરવામાં જરાય શરમાતી નથી. તાજેતરમાં જ તેણે તેના સોશિયલ મીડિયા પર કેટલીક એવી તસવીરો શૅર કરી છે, જેમાં તેનો હોટ લૂક (Hot Look) જોવા જેવો છે. મૌનીનો આ લૂક ચાહકોને એટલો પસંદ આવ્યો છે કે, તેઓ તેના વખાણ કરતા થાકતા નથી. સૂરજ નામ્બિયાર (Suraj Nambiar) સાથે લગ્ન કર્યા પછી આ અભિનેત્રી સતત તેનો ગ્લેમર અને હોટ લૂક (Glamor and hot look) શૅર કરે છે.
I am Gujarat mouni roy posed hot in a gold shaded shimmy gown
ડીપ-નેક ગોલ્ડ શિમરી ડ્રેસમાં મૌની રોયે આપ્યા હોટ પોઝ, ટોન્ડ ફિગર અને લેગ્સ જોઇ તમારી પણ નહીં હટે નજર


(ફોટો ક્રેડિટ્સ - Instagram @imouniroy)

શિમરી ગાઉનમાં મૌની રોય

મૌની રોયે (Mouni Roy) તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શૅર કરી છે, જેમાં તે બોડીકોન ડ્રેસ (Bodycon dress) પહેરેલી જોવા મળી રહી છે. એક્ટ્રેસ ગોલ્ડ શેડના ગાઉન (gold shades Gown) માં પોઝ આપતી જોવા મળે છે, જે તેના ફોટોશૂટને સેન્સ્યુઅલ બનાવી રહ્યા છે. નાગિન અભિનેત્રીએ આ ગાઉન ફેશન ડિઝાઇનર ભાવના રાવ (Fashion designer Bhavna Rao) ના કલેક્શનમાંથી પસંદ કર્યું હતું, જેમાં તેના કર્વ્સ સારી રીતે હાઇલાઇટ થઇ રહ્યા હતા.

​હેવી એમ્બ્રોડરીથી સજ્જ હતું ગાઉન

મૌનીના આ ગાઉન પરહેવી એમ્બ્રોઇડરી (Heavy embroidery) જોવા મળી હતી, જેમાં સીકવન્સ, બીડ્સ અને મોતી (Sequences, beads and pearls) જડેલા જોવા મળ્યા હતા. ઉપરના ભાગમાં ફ્લોરલ એમ્બ્રોઇડરી (Floral embroidery) કરવામાં આવી હતી, જ્યારે નીચેના ભાગમાં સીકવન્સ એડ કરવામાં આવી હતી. ડ્રેસમાં એમ્બેલિશ્ડ સ્ટ્રેપી સ્લીવ્સ સાથે આપવામાં આવેલી ડીપ પ્લિંજિંગ નેકલાઇન તેના લૂકમાં ઉમ્ફ ફેક્ટર ઉમેરતી હતી.

આવી રીતે બેક ફ્લોન્ટ કર્યું

આ રિસ્કી સિલ્હૂટમાંથાઈ-હાઈ સ્લિટ (Thai-high slit) પણ આપવામાં આવ્યો હતો, જેમાં એક્ટ્રેસ તેના લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ આઉટફિટમાં મૌનીએ એવા-એવા પોઝ આપ્યા હતા કે, જે તેના લૂકને બોલ્ડ ટચ (Bold touch) આપતા હતા. આ ગાઉનમાં પાછળથી ડીપ V CUT આપવામાં આવ્યો હતો, જેમાં અભિનેત્રી તેના બેકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

​આવી રીતે સ્ટાઇલિશ બનાવ્યો લૂક

શિમરી અને બ્લિંગ ગાઉન (Shimmery and Bling gown) ને વધુ સ્ટાઇલિશ બનાવવા માટે મૌનીએ ફર સ્ટોલ (Fur stall) પણ કૅરી કર્યો હતો, જે તેના લૂકને સુંદર બનાવી રહ્યો હતો. મિનિમલ એક્સેસરીઝ (Minimal accessories) સાથે એક્ટ્રેસ હૂપ ઇયરિંગ્સ અને રિંગ પહેરી હતી. મેકઅપ (Makeup) માટે કોહલ્ડ આઇઝ, ન્યૂડ લિપ્સ, બીમિંગ હાઇલાઇટર સાથે વાળને કર્લ્સમાં ખુલ્લા રાખ્યા હતા.

Read Next Story