41 વર્ષની મૉડલનું ફીગર 18 વર્ષની મૉડલને ટક્કર મારે તેવું છે

Edited byTejas Jinger | I am Gujarat 7 Feb 2020, 1:02 am
  • Katie Price

    બ્રિટિશ મૉડલ અને ટેલિવિઝન પર્સનાલિટી કેટી પ્રાઈસ ઈન્ટરનેટ પર પોતાની તસવીરોના કારણે આગ લગાવી રહી છે. 41 વર્ષની પ્રાઈસ પાંચ બાળકોની માતા છે, તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, આ મૉડેલ તેના દીકરા સાથે પાણીમાં મજા કરતી દેખાઈ રહી છે. પ્રાઈસ 19 વર્ષની હતી ત્યારે પોતાના મૉલિંગ કરિયરની શરુઆત કરી હતી અને તેણે સર્જરી કરાવીને બ્રેસ્ટની સાઈઝ વધારી હતી તેના કારણે ચર્ચામાં આવી હતી. તે પોપ્યુલ પ્લેબોય સહિતની મેગેઝિનમાં ચમકી ચૂકી છે. તેણે હાલમાં પોતાના ઉંમર સાથે ફીટનેસ જાણવી રાખી છે તે અંગેની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. તેના ફેન્સ ફોટોગ્રાફ્સ જોઈને તેની ફીટનેસ અને ફીગરની વાહવાહી કરી રહ્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price

  • Katie Price