તો શું હવે iPhone ખરીદવાનું સામાન્ય ભારતીયનું સપનું પૂર્ણ થશે!

I am Gujarat 3 Feb 2020, 5:21 am
  • મેક ઈન ઈન્ડિયા હેઠળ આઈફોનનું પ્રોડક્શન થશે

    ભારત સરકારના મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ દેશમાં જલદી આઈફોન તૈયાર થશે. ફોક્સકોનના ચેરમેન ટેરી ગાઉએ કહ્યું કે આ વર્ષે ભારતમાં આઈફોનનું મોટાપ્રમાણમાં પ્રોડક્શન થશે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

  • પીએમ નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યું છે

    ટેરી ગાઉએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ તેઓને આમંત્રણ આપ્યું છે. બ્લૂમબર્ગ ન્યૂઝના રિપોર્ટ મુજબ ફોક્સકોન તરફથી જલદી ભારતમાં નવા આઈફોન્સના પ્રોડક્શનના ટ્રાયલ શરૂ થઈ શકે છે.

  • તો શું iPhoneની કિંમતમાં ઘટાડો થશે!

    કંપની ચેન્નઈના બહારના વિસ્તારમાં તેમની ફેક્ટરીમાં આ ઉત્પાદન શરૂ કરશે. વધારે કિંમતના કારણે ભારતમાં એપલના શેર ઘણાં ઓછા છે, પણ જો સ્થાનિકસ્તરે આઈફોનનું પ્રોડક્શન થશે તો તેની કિંમત ઓછી થશે અને કંપનીના માર્કેટ શેર પણ વધી શકે છે.