મોરબી-કંડલા હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ, 50 લોકોને બચાવાયા

I am Gujarat 24 Aug 2020, 6:51 pm
  • મોરબી-કંડલા હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ

    રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે ક્યાંક રાહત થઈ છે તો ક્યાં આફત આવી પડી છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં આ સીઝનનો 100% વરસાદ પણ થઈ ગયો છે. ભારે વરસાદના લીધે ઘણાં ઠેકાણે રોડ ધોવાઈ જવાની સાથે ખેતરોમાં અને ઘરોમાં પાણી ઘૂસી જવાની ઘટનાઓ પણ બની રહી છે. ત્યારે મોરબી-કંડલા હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે. એનડીઆરએફની ટીમે 50 લોકોને બચાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

  • મોરબી-કંડલા હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ

  • મોરબી-કંડલા હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ

  • મોરબી-કંડલા હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • ધોધમાર વરસાદથી રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર પાણીમાં ડૂબ્યો

  • ધોધમાર વરસાદથી રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર પાણીમાં ડૂબ્યો

  • ધોધમાર વરસાદથી રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર પાણીમાં ડૂબ્યો

  • ગોંડલમાં ધોધમાર વરસાદ બાદ સ્વામિનારાયણ મંદિરમાં પાણી ભરાયા

  • ગોંડલમાં ધોધમાર વરસાદ બાદ સ્વામિનારાયણ મંદિરમાં પાણી ભરાયા