અમદાવાદમાં વહેલી સવારે શિવરંજની BRTSના ડિવાઈડરમાં ઘૂસી ગઈ કાર, ડ્રાઈવર ઈજાગ્રસ્ત

I am Gujarat 15 Oct 2021, 4:58 pm
  • અમદાવાદમાં વહેલી સવારે શિવરંજની BRTSના ડિવાઈડરમાં ઘૂસી ગઈ કાર

    અમદાવાદમાં આજે વહેલી સવારે ફૂલ સ્પીડમાં જઈ રહેલી એક કાર શિવરંજની BRTSના ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. જેમાં ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હવે આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • અમદાવાદમાં વહેલી સવારે શિવરંજની BRTSના ડિવાઈડરમાં ઘૂસી ગઈ કાર

    અમદાવાદમાં શિવરંજની પાસે અકસ્માતની ઘટના બની છે. પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે BRTSના ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં કારચાલક તથા ગાડીમાં બેઠેલી વ્યક્તિઓને જીવલેણ ઈજા પહોંચી નહોતી, પરંતુ સામાન્ય ઈજા થતાં તેઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

  • અમદાવાદમાં વહેલી સવારે શિવરંજની BRTSના ડિવાઈડરમાં ઘૂસી ગઈ કાર

  • અમદાવાદમાં વહેલી સવારે શિવરંજની BRTSના ડિવાઈડરમાં ઘૂસી ગઈ કાર

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ