Independence Day 2020: આ રીતે ઝગમગી ઉઠ્યો દેશ, જુઓ તસવીરો

I am Gujarat 15 Aug 2020, 9:10 am
  • ગોરખપુર રેલવે સ્ટેશન

    દેશને આઝાદ થયાને 73 વર્ષ થયા છે. 74માં સ્વાતંત્ર્ય દિવસે આખા દેશને તિરંગાના રંગમાં રંગવામાં આવ્યો છે. શુક્રવારે રાત્રે દેશમાં મોટાભાગના રેલવે સ્ટેશન, મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગો પર તિરંગાની લાઈટિંગ્સ કરવામાં આવી હતી. તિરંગાના રંગમાં કેવી રીતે ઝગમગી ઉઠ્યો દેશ...જુઓ તસવીરો

  • મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ

  • દિલ્હી પાર્લામેન્ટ હાઉસ

  • મુંબઈ: BMC બિલ્ડિંગ

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • લખનઉ: વિધાન ભવન

  • દિલ્હી ATC ટાવર

  • નોયડા એન્ટ્રી ગેટ

  • દિલ્હી: તીન મુર્તિ હલિફા ચોક

  • દિલ્હી: લાલ કિલ્લો

  • કોટા રેલવે સ્ટેશન

  • હાવડા રેલવે સ્ટેશનના પરિસરમાં લહેરાતો તિરંગો

  • અમદાવાદ: સાબરમતી નદીના કિનારે ઈમારતો પર તિરંગાની રોશની

  • અમદાવાદ: તિરંગાના રંગમાં રંગાયું સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ

  • તિરંગાની રોશનીથી ખૂબ જ સુંદર આહલાદક દ્રશ્ય સર્જાયું

  • અમદાવાદ: રિવરફ્રન્ટ પરથી જુઓ RBIનો અદ્ભૂત નજારો