PICS: કરજણ ડેમની સપાટી 114.21 મીટરે પહોંચી, છોડાઈ રહ્યું છે પાણી

I am Gujarat 25 Sep 2020, 5:02 pm
  • નર્મદા જિલ્લામાં કરજણ ડેમમાં વધી રહી છે પાણીની આવક

    આજે બપોરે 12 કલાકે કરજણ ડેમની સપાટી 114.21 મીટરે નોંધાઇ હતી. કુલ લેવલ 114.20 મીટર જાળવવા માટે ડેમના કુલ બે ગેટમાથી 2198 ક્યુસેક અને હાઇડ્રોપાવર સ્ટેશનમાંથી 362 ક્યૂસેક સહિત કુલ 2560 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે.

  • લેવલ જાળવવા માટે ડેમના દરવાજા ખોલીને છોડાઈ રહ્યું પાણી

  • ડેમના દરવાજા અને હાઈડ્રોપાવર સ્ટેશનમાંથી છોડાઈ રહ્યું છે 2560 ક્યુસેક પાણી

  • બપોરે 12 કલાકે કરજણ ડેમની સપાટી 114.21 મીટરે નોંધાઈ

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • અત્યાર સુધી હાઈડ્રોપાવર સ્ટેશનથી 13.67 કરોડ યુનિટ વીજ ઉત્પાદન થયું

  • વીજ ઉત્પાદન થકી સરકારને 3.75 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય આવક થઈ