Ind VS Nz: આ રીતે ભારત ચોથી વન-ડે મેચ હાર્યું

I am Gujarat 17 Jan 2020, 8:50 pm
  • Ind VS Nz: આ રીતે ભારત ચોથી વન-ડે મેચ હાર્યું

    પાંચ વન-ડે મેચોની સિરીઝમાં બુધવારે ભારત ન્યુ ઝીલેન્ડ સામે 19 રનથી હારી ગયું. 261 રનના ટાર્ગેટ સામે 241 રન સુધી ભારતની ટીમ ઓલ-આઉટ થઈ ગઈ. ભારત તરફથી સૌથી વધારે રન અજિંક્ય રહાણે(57) બનાવ્યા. ત્યાર બાદ વિરાટ કોહલીએ 45 રન બનાવ્યા. ભારત તરફથી કોઈ પણ પણ બેટ્સમેન એન્ડ સુધી ક્રીઝ પર ટકી ના શક્યો. આ જીતથી ન્યુ ઝીલેન્ડે 5 મેચોની આ સિરીઝને 2-2થી ટાઈ કરી દીધી છે. હવે સીરીઝની પાંચમી મેચ નિર્ણાયક મેચ હશે. આગળની સ્લાઈડ પર ક્લિક કરો અને જાણો, કેમ ભારત આ મેચ આ હારી ગયું..