એપશહેર

આ 15 દેશોમાં જો સ્ત્રીએ બ્રેસ્ટ બતાવ્યા તો ગંભીર ગુનો

Tejas Jinger | MensXP Team 25 May 2017, 1:01 pm
I am Gujarat  15
આ 15 દેશોમાં જો સ્ત્રીએ બ્રેસ્ટ બતાવ્યા તો ગંભીર ગુનો


બ્રેસ્ટ દેખાયા તો મોટો ગુનો

અંકુશ બહુગુણાઃ તમે એકદમ બરાબર વાંચ્યું. આ સાંભળીને સહેજ વિચિત્ર લાગે પણ આ હકીકત છે, દુનિયાના આ દેશો છે જ્યાં બ્રેસ્ટ દેખાય તો તેને મોટો ગુનો ગણવામાં આવે છે. જો વિશ્વાસ ન થતો હોય તો જુઓ આ લિસ્ટ.

મેક્સિકો

અહીં પોતાની પાસે બંદૂર રાખવાની છૂટ છે પણ બ્રેસ્ટ દેખાય તો તે મોટો ગુનો સાબિત થાય છે!

રશિયા

અહીં જો કોઈ સ્ત્રી સેમિન્યૂડ પોઝ આપતી તસવીર મૂકી હોય તો તેને 50 યુરોનો દંડ ફટકારવામાં આવે છે.

પાકિસ્તાન

આ બીજો દેશ છે જ્યાં ગન રાખવી ગુનો નથી, પણ બ્રેસ્ટ દેખાય તે રીતે ફરવું ગુનો બને છે.

ઈજીપ્ત

પીરામિડ્સવાળી જગ્યા પર નગ્ન રહેવાનો આઈડિયા ગુનાહિત છે! આ ગુના હેઠળ સ્ત્રીએ જેલમાં પણ જવું પડી શકે છે.

બ્રાઝિલ

બ્રાઝિલમાં પણ બ્રેસ્ટ દેખાય તે રીતે રાખવા ગુનો છે – આ ગુના બદલ ત્રણ વર્ષની જેલ અથવા મોટી સજા થઈ શકે છે.

આઈસલેન્ડ

અહીં હથિયાર કરતા બ્રેસ્ટ વધુ ઘાતક સાબિત થઈ શકે છે.

માલ્તા

દુનિયામાં જાણીતો બીચ અહીં હોવા છતાં અહીં બ્રેસ્ટ દર્શાવવા સામે કડક કાયદો છે.

સિરિયા

સિરિયામાં કોઈ સ્ત્રીએ હિજાબ ન પહેર્યો હોય અથવા માથું ન ઢાંક્યું હોય તો તેને કેદ કરી લેવામાં આવે છે.

મોરોક્કો

આ વિશે વિચારવું પણ નહીં..

સુદાન

અહીં તો બહુ કડક સજા છે, જો કોઈ સ્ત્રીએ બ્રેસ્ટ દેખાય તેવા કપડાં પહેર્યા હોય તો 50 ચાબૂકના ફટકા મારવામાં આવે છે.

થાઈલેન્ડ

બ્રેસ્ટ એક્સપોઝ કરવા પર થાઈલેન્ડમાં પ્રતિબંધ છે – જ્યાં દરેક ‘ઓફિસ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવે છે.

ઈરાક

સ્ત્રીઓ માટે ઈરાક ખુબ ખરાબ છે, જો અહીં કોઈ સ્ત્રીએ બ્રેસ્ટ દેખાય તેવા કપડાં પહેર્યા હોય તો તેને મારવામાં આવે છે અને જેલમાં ધકેલી દેવાય છે.

યુએઈ

જો અહીં કોઈ સ્ત્રી બ્રેસ્ટ દેખાડે તો 6 મહિનાની જેલની સજા થઈ શકે છે.

સિંગાપોર

જો તમારે ગન રાખવી હોય તો રાખી શકો પણ, પણ બ્રેસ્ટ દેખાડ્યા તો આવી બન્યું સમજો.

તુર્કી

અહીં જો કોઈ સ્ત્રીએ બ્રેસ્ટ દેખાડ્યા તો તેનું આવી બન્યું સમજો. અહીં જો જાહેરમાં સ્ત્રી માટે હસવું પણ ગંભીર ગણાય છે.
Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો