એપશહેર

રોમિયોને પાઠ ભણાવવા મહિલા જાહેરમાં જ અર્ધનગ્ન થઈ ગઈ પછી...

Yogesh Gajjar | I am Gujarat 1 Nov 2017, 11:13 pm
I am Gujarat woman teaches lesson to romeo for fed up of harassment
રોમિયોને પાઠ ભણાવવા મહિલા જાહેરમાં જ અર્ધનગ્ન થઈ ગઈ પછી...


યુવકને રોમિયોગીરી ભારે પડી

બ્રાઝિલમાં એક યુવકને મહિલાની છેડતી કરવાનું ભારે પડી ગયું. ગુસ્સે થયેલી આ મહિલા છેડતીના વિરોધમાં જાહેરમાં જ પોતાનું ટી-શર્ટ ઉતારીને યુવકના ચહેરા પર પોતાના સ્તન ઘસે છે.

મહિલાએ ભણાવ્યો ગજબનો પાઠ

જાણકારી મુજબ આ ઘટના સાઉથ ઈસ્ટ બ્રાઝિલના રિબેરિયો સિટી સેન્ટરની છે, જ્યાં એક સેલ્સવુમને છેડતીથી પરેશાન થઈને લાતો વડે યુવકને જમીન પર પાડી દઈને જાહેરમાં જ તેના હેરાન કરવાનો આરોપ લગાવે છે.

જાહેરમાં અર્ધનગ્ન થઈ કર્યું આવું

ટી-શર્ટ પહેરેલી આ મહિલા રસ્તા પર જ અજાણ્યા યુવકની ઝાટકણી કાઢી નાખે છે, અને યુવકને કહે છે કે કામ પર શારીરિક છેડછાડ અને સેક્સયુઅલી હરેસમેન્ટથી તે કંટાળી ગઈ છે. આ ત્યાંથી પસાર થતા લોકો આ બધુ જોઈ રહ્યા હોય છે.

છેડછાડથી કંટાળી લીધો આવો નિર્ણય

જોકે યુવક પોતાને નિર્દોષ હોવાની વાત કહે છે. તરત જ ગુસ્સે થયેલી યુવતી બુમ પાડે છે કે, સેક્સ ઓબ્જેક્ટની જેમ ટ્રીટ કરવાથી હું કંટાળી ગઈ છું, તારે સ્તન જોઈએ છે? આટલું કહેતા જ યુવતી પોતાનું ટી-શર્ટ ઉતારી દે છે.

લોકોએ આપ્યું આવું રિએક્શન

આ યુવતી જાહેરમાં જ અર્ધનગ્ન થઈને તેના સ્તનને યુવકના મોઢાં પર ઘસવા લાગે છે. આટલે થી ન અટકતા તે યુવકને મોઢા પર લાફાં પણ ફટકારે છે. જોકે ત્યાં ઉભા રહીને આ બધુ જોતા લોકોમાંથી કેટલાક લોકોએ યુવતીની આવી બહાદુરીનો સપોર્ટ કર્યો હતો, જ્યારે એક મહિલાએ જાહેરમાં બાળકો સામે આવી હરકત બદલ યુવતી પર ગુસ્સે થઈ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો